ચીનની દિગ્ગજ કંપની શાઓમી 2020ના અંત સુધી 4G સ્માર્ટફોન બનાવવાનું બંધ કરવા જઈ રહી છે. કંપની પૂર્ણ રીતે 5G ટેકનીક પર આધારિત સ્માર્ટફોન બનાવવા પર કામ કરશે. કહેવાય છે કે, 2022 સુધી ભારતમાં 5G નેટવર્કની એન્ટ્રી થઈ જશે.
મોબાઈલ નિર્માતા કંપની શાઓમીના 4G સ્માર્ટફોન બંધ થવા જઈ રહ્યા છે. કંપનીના CEO લી જૂને કહ્યું કે, “કોરોના વાયરસથી ફેલાયેલ મહામારીને કારણે તેઓ 5G ટેકનીક પર આધારિત ફોન લોન્ચ કરવા માટે પ્રભાવિત થયા છે. પરંતુ એ વાત નક્કી છે કે તેમનો 5G ટેકનીક આધારિત ફોન વિશ્વમાં મોટું પરિવર્તન લાવશે.”