ચીનમાં અતિ ઘાતક કોરોના વાયરસે માથું ઊંચક્યું છે જેમાં અત્યાર સુધીમાં 1,900 લોકોના મોત થયા છે. COVID-19 તરીકે ઓળખાતા આ વાયરસનું કેન્દ્રબિંદુ વુહાન શહેર ગણાય છે. વુહાનની વુચાંગ હોસ્પિટલના ડાયરેક્ટર લિઉ ઝિમિંગનો ભોગ કોરોના વાયરસે લેતા થતા ખળભળાટ મચી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અત્યાર સુધીમાં કુલ છ મેડિકલ વર્કરના કોરોનાને લીધે મોત થયા છે જ્યારે આ ક્ષેત્રના 1,716 લોકો વારયસમાં સપડાયા છે.