હ્યુંસ્ટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ભારતીયોઓને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું હતું કે ભારત મહાત્મા ગાંધીની જન્મજયંતિના દિવસે ઓપન ડેફિકેશનને ફેરવેલ આપી દેશે
જૂના કાયદાઓને પણ ભારત ફેરવેલ આપી ચૂક્યું છે.
બધા ટેક્સને ફેરવેલ આપી એક જીએસટી લાગૂ કર્યો, વન નેશન વન ટેક્સ લાગૂ કર્યો
દેશ સામે 70 વર્ષથી એક મોટો પડકાર હતો જેને અમુક દિવસ પહેલા ભારતે ફેરવેલ આપી દીધી છે
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે આ વિષય આર્ટિકલ 370નો છે. 370એ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારીથી વંચિત રાખ્યા.
તેનો લાભ આતંકવાદ અને અલગાવવાદ વધારતી તાકાતો ઉઠાવી રહી હતી.
રાજ્યસભામાં બહુમતિ નથી છતાંય બન્ને સદનોએ બહુમતથી આ નિર્ણય પાસ કર્યો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે ભારત જે કરે છે તેનાથી એવા લોકોને પણ તકલીફ થઇ રહી છે જેમનાથી પોતાનો દેશ સંભાળી શકાતો નથી.
આ લોકોએ ભારત પ્રત્યે નફરતને જ પોતાના રાજકારણનું કેન્દ્ર બનાવી લીધું છે.
તેઓ આતંકના સમર્થક છે, અશાંતિ ફેલાવનારા છે અને આતંકને પોષણ આપે છે.
તેમની ઓળખ માત્ર તમે નહિં, સમગ્ર વિશ્વ સારી રીતે જાણે છે.
અમેરિકામાં 9/11 હોય કે મુંબઈમાં 26/11 હોય, તેના ષડયંત્ર કરનારા કઇ જગ્યાએ મોજૂદ છે.
હવે સમય છે કે આતંકવાદ વિરુદ્ધ કે તેમને પોષણ આપનારાઓ સામે નિર્ણાયક લડાઇ લડવામાં આવે.
હું ભાર દઇને કહેવા માગીશ કે આ લડાઇમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ આતંકવાદ વિરુદ્ધ ઉભા છે.
વો જો મુશ્કિલોં કા અંબાર હૈ, વહી તો મેરે હોંસલો કી મિનાર હૈ.
અમે પડકારોને ટાળતા નથી, ભારત પડકાર સામે બાથ ભીડે છે.
અમે સમસ્યાઓના પૂર્ણ સમાધાન પર જોર આપી રહ્યા છીએ.
અસંભવ જેવી તમામ વાતોને ભારત આજે સંભવ કરીને દેખાડી રહ્યું છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે હવે ભારતે 5 ટ્રિલીયન ડોલર ઇકોનોમિ માટે કમર કસી છે
અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એક્સપોર્ટ વધારવા પર ભાર આપી રહ્યા છીએ.
અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયા ખર્ચો કરવાના છીએ.
વૈશ્વિક તમામ અનિશ્વિતતાઓ વચ્ચે ભારતની એવરેજ ગ્રોથ રેટ 7 ટકા રહી છે
અમે તાજેતરમાં જ સિંગલ બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇના નિયમો સરળ કર્યા છે
કોલ માઇનિંગમાં હવે સો ટકા સુધી વિદેશી રોકાણ થઇ શકે છે
ભારતે કોર્પોરેટ ટેક્સમાં જે ભારે ઘટાડો કર્યો છે તેનાથી અમરિકાના સીઇઓ બહુ ખુશ છે
પ્રેસિડન્ટ ટ્રમ્પ આર્ટ ઓફ ડીલમાં માહિર છે અને હું તેમની પાસેથી ઘણું શીખી રહ્યો છું
તમે સૌ વતનથી દૂર છો, પણ દેશની સરકાર તમારાથી દૂર નથી.
હતી. ત્યારબાદ અમેરિકા અને ભારતની મિત્રતા દર્શાવતા એક ધમાકેદાર ગીત પર ગ્રુપે ડાન્સ રજૂ કર્યો હતો.કભી ખાઉં સમોસા કભી બર્ગરભી ખાઉં..એવા શબ્દો સાથે ભારત અને અમેરિકા વચ્ચેના લગાવને દર્શાવવામાં આવ્યો હતો.ગુજરાતી ગરબાની રમઝટમાં લોકો ઝૂમી ઉઠ્યાં હતા. તે સિવાય ભાંગડા, ઇન્ડો વેસ્ટર્ન ફ્યૂઝન, રેપ સોંગ અને અન્ય રજૂઆતોને લોકોએ મન ભરીને માણી હતી.