પશ્ચિમ બંગાળમાં જીત બાદ મમતા બેનરજી હવે આગામી ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત થઇ ગયા છે. તેઓ હાલ વિપક્ષના નેતાઓની સાથે મુલાકાત કરી રહ્યા છે. આવી જ એક મુલાકાત મમતા બેનરજી અને કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત યોજી હતી. જે બાદ મમતાએ કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા. મમતાએ કહ્યું હતું કે પેગાસસ જાસુસી કેસની તપાસ સુપ્રીમ કોર્ટની મોનિટરિંગમાં થવી જોઇએ.