મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ અને ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુક વિશ્વભરમાં થોડા સમય માટે બંધ થઇ ગયા હતા. જેને પગલે આ બન્ને એપ્લિકેશનના યૂઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
ખાસ કરીને સમગ્ર વિશ્વમાં વોટ્સએપ ઠપ થઇ ગયું હતું. જેને પગલે કલાકો સુધી કઇ જ ડાઉનલોડ નહોતુ થતું જ્યારે મેસેજ પણ મોકલી નહોતા શકાતા. વોટ્સએપ દ્વારા સ્પષ્ટતા કરાતા જણાવાયું હતું કે જે પણ મુશ્કેલીઓ આવી રહી છે તેને ટૂંક સમયમાં દુર કરી લેવામાં આવશે.