પર્યાવરણને અનુકૂળ આવે એવી સસ્તી એનર્જી સ્ટોરેજ ઉપલબ્ધ કરાવવા માટે ઓસ્ટ્રેલિયાના શોધકર્તાઓએ વિશ્વની સૌપ્રથમ રીચાર્જેબલ પ્રોટોન બેટરી બનાવી છે. આ બેટરી લિથિયમને બદલે કાર્બન અને પાણીનો ઉપયોગ કરે છે. જોકે આ બેટરી આવનારા 10 વર્ષમાં ઓપન માર્કેટમાં ઉપલબ્ધ બનશે.