વિશ્વભરમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. દુનિયાભરમાં કોરોના સંક્રમિત કુલ પોઝિટિવ કેસની સંખ્યા 42 લાખ 55 હજારને પાર થઈ છે. વિશ્વભરમાં કોરોનાએ અત્યાર સુધી બે લાખ 87 હજારથી વધુ લોકોનો ભોગ લીધો છે. જ્યારે 15 લાખથી વધુ લોકો સજા પણ થયા છે.
કોરોના સંક્રમિત કુલ પોઝિટિવ કેસની સંખ્યા 42 લાખ 55 હજારને પાર
- દુનિયાભરમાં કોરોનાના 42.55 લાખ પોઝિટિવ કેસ
- વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક બે લાખ 87 હજારને પાર
- અમેરિકામાં કોરોનાના 13 લાખ 85 હજારથી વધુ પોઝિટિવ કેસ, કુલ મૃત્યુઆંક 81, 795 થયો
ફ્રાન્સમાં 36 હજારથી વધુ સ્પેનમાં 26 હજારથી વધુ યુકેમાં 32 હજારથી વધુ અને ઈટાલીમાં 30 હજારથી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે.