વિશ્વભરમાં જીવલેણ કોરોના વાયરસનો ભરડો ઝડપથી વધી રહ્યો છે. દુનિયાભરનાં દેશો આ મહામારીનો સામનો કરી રહી છે, વિશ્વનાં ઘણા દેશોમાં ચેપગ્રસ્ત કેસોની સંખ્યા લાખોને પાર પહોંચી છે. વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા 43.37 લાખને પાર થઈ છે. જ્યારે કોરોનાથી 2.92 લાખથી વધુ લોકોના મોત થયા. દુનિયામાં 15.97 લાખ લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. દુનિયામાં સૌથી ખરાબ સ્થિત અમેરિકાની છે. અમેરિકામાં કોરોનાના 13 લાખ 92 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે, અને 82 હજારથી વધુના મોત નિપજ્યા છે. અમેરિકા બાદ સ્પેનમાં કોરોનાના કેસની સંખ્યા 2.69 લાખને પાર થઈ.. તો 26 હજારથી વધારે લોકોના મોત થયા છે.