આજે વિશ્વ આદિવાસી દિવસને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને પગલે સુરતમાં આજે ગુરુવારે સવારે મોટી સંખ્યામાં આદિવાસીઓ પ્રકૃતિ બચાવોના ઉદ્દેશ્ય સાથે રેલી કાઢી હતી.

Copyright © 2023 News Views