૨૦ માર્ચના દિવસે આખા વિશ્વમાં વર્લ્ડ સ્પેરો ડે ની ઉજવણી કરવામાં આવે છે
ચકલી માણસો સાથે રહેવા માટે વર્ષેથી ટેવાયેલ છે. હાલના સમયે ચકલીની સંખ્યા દિનપ્રતિદિન ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે એક વર્ગ ચકલી બચાવોની ઝુબેંશ ચલાવી રહ્યો છે. ગુજરાતમાં નવનિર્માણ આંદોલન વખતે રોટી રમખાણની ઘટના પામી હતી. તે વખતે પોલીસે ગોળીબાર થયેલ તે દરમિયાન ચકલી મૃત્ય પામી હતી તેની ખાંભી બનાવવામાં આવેલ છે.તે ખાંભી હાલના સમયે પણ અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં ઢાળની પોળમાં બનાવી હતી. કાયમી જાળવણી થાય તે માટે તેનું રીનોવેશ કરાયું છે. હાલના સમયમાં મનુષ્ય પોતાના સ્વાર્થ માટે પક્ષીઓની માવજત કરવાનું ભૂલી ગયો છે તો આ ચકલીની ખાંભી સમગ્ર માવન સમાજ માટે પ્રેરણાનો સ્ત્રોત છે