અમદાવાદના મોટેરા ખાતે નવા જ બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમનું ઉદધાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે કરાશે. મોટેરામાં આકાર પામેલા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડીયમમાં આજથી ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. આ ટેસ્ટમેચ ડે નાઈટ હશે અને પિંક બોલથી રમાશે. મોટેરા સરદાર પટેલ સ્ટેડીયમના ઉદધાટન પ્રસંગે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, કેન્દ્રીય રમતગમત પ્રધાન કિરણ રિજ્જુ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, બીસીસીઆઈના જય શાહ, જીસીસીઆઈના ઘનજય નથવાણી સહીત હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.