વિશ્વ તમાકુ નિષેધ દિવસને અનુ છે. આ દિવસે દેશ અને દુનિયામાં તમાકુથી થનારા નુકશાન વિશે જાણકારી આપીને , લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વડોદરામાં પણ નો ટોબેકો દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરામાં ફેઇથ ફાઉન્ડેશન દ્વારા યુવાનોને તમાકુના વ્યસનમાંથી મુક્તિના પ્રચાર અને પ્રસાર માટે યોજાયેલી વોકેથોનમાં પોસ્ટરો-બેનરો સાથે તમાકુનું સેવન ન કરવા માટેના સંદેશાનો પ્રચાર કરવામાં આવ્યો હતો.