જીતુ રાય અને સિંધુએ ભારતને શુટિંગના વર્લ્ડકપમાં ગઈકાલે ગોલ્ડ મેડલ અપાવ્યો ત્યારબાદ આજે જીતુ રાયએ ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ૨૧૬.૭ના ટોટલ સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આઠ સ્પર્ધકો મેડલ માટે આખરી મુકાબલામાં પહોંચ્યા હતા જેમાં ૨૯ વર્ષીય જીતુ રાય ત્રીજા ક્રમે આવ્યો હતો. મેન્સ ૫૦ મીટર ઈવેન્ટમાં ચૈન સિંઘ ૧૪૧.૯ પોઈન્ટ સાથે સાતમા ક્રમે આવતા બધા નિરાશ થયા હતા.