આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ODI World Cup 2023ની ફાઈનલ મેચ રમાશે. જેને લઇ ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉપરાંત દેશભરના મંદિરોમાં ભારતીય ટીમની જીત માટે પૂજા અને પ્રાર્થના કરવામાં આવી રહી છે.
ઓસ્ટ્રેલિયા સામેની ICC વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ભારતની જીત માટે ઉજ્જૈન મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવી હતી. મહાકાલ મંદિરના પૂજારીએ કહ્યું, 'આજે અમે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપની ફાઈનલ મેચ માટે પ્રાર્થના કરી હતી. અમે ઇચ્છીએ છીએ કે ભારત રમતગમતના ક્ષેત્ર સહિત દરેક ક્ષેત્રમાં વિશ્વ અગ્રેસર બને.