વર્લ્ડકપ 2019નો 18મો મુકાબલો આજે ટીમ ઇન્ડિયા અને ન્યૂઝિલેન્ડ વચ્ચે નોટિંઘમમાં રમાશે. એક રિપોર્ટ્સ અનુસાર, આ મેચમાં વરસાદનું વિઘ્ન નડી શકે છે. એક તરફ સતત ત્રણ મેચમાં વિજય બનનારી ન્યૂઝિલેન્ડ આત્મવિશ્વાસથી ભરપૂર છે જ્યારે બીજી તરફ ઓપનર શિખર ધવનની ઇજાના કારણે પરેશાન ટીમ ઇન્ડિયા પોતાની જીતનો સિલસિલો યથાવત રાખવા માટે મેદાને પડશે.વર્લ્ડકપની વાત કરવામાં આવે તો ન્યૂઝિલેન્ડ હંમેશા ટીમ ઇન્ડિયા પર ભારે પડી છે. 1975થી લઇને અત્યાર સુધીમાં વર્લ્ડકપમાં ભારત અને ન્યૂઝિલેન્ડ સાત વખત આમને સામને આવી ચૂકી છે જેમાંથી 4 વખત કિવીની ટીમનો વિજય થયો છે જ્યારે ટીમ ઇન્ડિયાએ ફક્ત ત્રણ મેચમાં જીત મળી છે.'