ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર વિજય મેળવીને વિશ્વકપમાં પોતાના અભિયાનની શરુઆત કરી દીધી છે પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ માટે ODI World Cup 2023ની શરૂઆતથી જ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. શુભમન ગિલને ચેન્નઈની એક હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે.