વર્લ્ડકપ 2023ની 37મી મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 243 રને હાર આપી છે. આ સાથે ભારતે સાઉથ આફ્રિકા સામે હાઈએસ્ટ માર્જીનથી જીતનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલી મેચમાં ભારતે નિર્ધારીત 50 ઓવરમાં 5 વિકેટે 326 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 27.1 ઓવરમાં માત્ર 83 રને ઓલઆઉટ થઈ ગઈ છે. આજની મેચમાં વિરાટ કોહલી, ઐય્યર અને રવિન્દ્ર જાડેજાએ મુખ્ય ભૂમિકા નિભાવી છે