Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વર્લ્ડ કપ 2023ની 29મી મેચ ભારતનો ઈંગ્લેન્ડ સામે 100 રને વિજય થયો છે. ભારતના નિર્ધારીત 50 ઓવરમાં 9 વિકેટે 229 રનના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 34.5 ઓવરમાં 129 રને ઓલઆઉટ થઈ જતા ટીમ ઈન્ડિયાની ભવ્ય જીત થઈ છે. આ સાથે જ ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી થઈ ગઈ છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ