Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વમાં કોરોનાનો કહેર ચાલુ છે. 213 દેશમાં ફેલાઈ ચુકેલો કોરોના વાયરસનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. વિશ્વભરમાં 2.30 કરોડ લોકો તેની ઝપેટમાં આવી ચુક્યા છે અને આઠ લાખથી વધારે લોકો જીવ ગુમાવી ચુક્યા છે. આ બીમારીથી ઠીક થનારા દર્દીની સંખ્યા એક કરોડ 56 લાખને પાર થઈ ગઈ છે. વિશ્વભરમાં હાલ 66.05 લાખ એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 2.47 લાખ નવા કેસ આવ્યા અને 5785 લોકોના મોત થયા છે.

વર્લ્ડોમીટર પ્રમાણે, કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત દેશના લિસ્ટમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. અહીંયા અત્યાર સુધીમાં 58 લાખથી વધારે લોકો સંક્રમણનો શિકાર થઈ ચુક્યા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 50 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે અને 1128 લોકોના મોત થયા છે. જ્યારે બ્રાઝીલમાં 24 કલાકમાં 31 હજારથી વધારે નવા મામલા આવ્યા છે. દુનિયામાં સૌથી વધારે કોરોના મામલા ભારતમાં સામે આવી રહ્યા છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ