વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 49.86 લાખ કેસ નોંધાયા છે. જેમાં 3.25 લાખ લોકોના મોત થયા છે. 19.59 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના 15 લાખ 70 હજાર 583 કેસ નોંધાયા છે. જેમાં 93 હજાર 533 લોકોના મોત થયા છે. અહીં 3.61 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. 1.27 કરોડ લોકોના ટેસ્ટ કરાયા છે.