સમગ્ર વિશ્વમાં કોરોના જીવલેણ બનતો જઈ રહ્યો છે. વિશ્વનાં ઘણા દેશો આ મહામારી સામે વેક્સીન બનાવવામાં યથાગ પ્રયાસો કરી રહ્યા છે. છત્તાં વિશ્વ કોરોનાનાં ખપ્પરમાં હોમાતું જઈ રહ્યું છે, જ્યારે વિશ્વમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 44.27 લાખને પાર પહોંચી ગઈ છે. જ્યારે આ જીવલેણ વાયરસથી 2.98 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે. તો 16.57 લાખ લોકોએ જીવલેણ વાયરસને મ્હાત આપીને સ્વસ્થ થયા છે.