ભારતના ચેસ ચેમ્પિયન ગુકેશને(D Gukesh) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)મળ્યા છે. આ મીટિંગ દરમિયાન પીએમ મોદીએ ગુકેશની સિદ્ધિઓની પ્રશંસા કરી અને તેના આત્મવિશ્વાસ, સમર્પણ અને નમ્રતાની પણ પ્રશંસા કરી. પીએમ મોદીએ કહ્યું કે તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ગુકેશના સંપર્કમાં છે અને તેમની મહેનત અને નિશ્ચયએ પણ તેમને પ્રેરણા આપી છે.
ભારતના ચેસ ચેમ્પિયન ગુકેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા છે. આ મીટિંગ દરમિયાન પીએમ મોદીએ ગુકેશની સિદ્ધિઓની પ્રશંસા કરી અને તેના આત્મવિશ્વાસ, સમર્પણ અને નમ્રતાની પણ પ્રશંસા કરી. પીએમ મોદીએ કહ્યું કે તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી ગુકેશના સંપર્કમાં છે અને તેમની મહેનત અને નિશ્ચયએ પણ તેમને પ્રેરણા આપી છે.