-
વિશ્વ બેંકની રીતે ભારત હવે વિકાસશીલ દેશ નથી. ના. રખે એવુ વિચારતા કે વિશ્વ બેંકે ભારતને તેનાથી એક કદમ ઉંચુ એવું વિકસિત દેશનો દરજ્જો આપ્યો હશે. ના એવું નથી. વિશ્વ બેંકના હિસાબે ભારત હવે લોઅર મિડલ ઇન્કમ કેટેગરીમાં આવી ગયું છે. વિશ્વ બેંકના નવા આર્થિક માપદંડો પ્રમાણે ભારત હવે ઝાંબિયા, ઘાના, ગ્વાટેમાલા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોની હરોળમાં આવી ગયું છે. ભારત માટે સૌથી ખરાબ તો એ છે કે બ્રિક્સ દેશોમાં ભારત સિવાયના અન્ય દેશો ચીન, રશિયા, દ. આફ્રિકા અને બ્રાઝિલ અપર મિડલ ઇન્કમ કેટેગરીમાં છે. જ્યારે ભારત પાછળ ધકેલાઇ ગયું છે.