Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વ્યાપાર કરવાની દ્રષ્ટીએ વિશ્વમાં ભારતની રૈંકિંગ સતત સુધરી રહી છે. ઇઝ ઓફ ડૂઇંગ મુદ્દે બારતે 23 પોઇન્ટનો ઉછાળો નોંધ્યો છે. વર્લ્ડ બેંકે આ ક્ષેત્રમાં ભારતના ડંકો સાંભળ્યો છે. વર્લ્ડબેંકના અધ્યક્ષ જિમ યોંગ કિમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને આ સફળતા અંગે શુભકામના આપી છે. તેમણે વડાપ્રધાન મોદીને શુક્રવારે 2 નવેમ્બરે ફોન કર્યો અને ઇઝ ઓફ ડુઇંગ મુદ્દે ભારતના આ રેંકિંગ અંગે ખુશી વ્યક્ત કરી છે. 
જિમ યોંગ કિમે કહ્યું કે, ભારત જેવા દેશ માટે આ ખુબ જ સરાહનીય છે. 1.25 અબજની વસ્તીવાળા દેશે 4 વર્ષની અંદર 65 રેંકનો સુધારો ઉલ્લેખનીય બાબત છે. તેમણે વડાપ્રધાન મોદીને પણ શુભકામનાઓ આપતા તેમના વખાણ કર્યા હતા.તેમની નીતિના વખાણ કર્યા હતા.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ