આર્થિક મંદીની વચ્ચે ભારતને વિશ્વ બેન્ક તરફથી વધુ એક ઝટકો મળ્યો છે. વિશ્વ બેન્કે હવે ભારતના વિકાસ દરનું અનુમાન ઘટાડ્યું છે. વિશ્વ બેન્કે ભારતનો ગ્રોથ રેટ ઘટાડીને 6 ટકા કર્યો છે. જોકે વર્ષ 2018-19માં ભારતનો ગ્રોથ રેટ 6.9 ટકા રહ્યો હતો. જોકે સાઉથ એશિયાની ઈકોનોમિક ફોકસની લેટેસ્ટ એડિશનમાં વિશ્વ બેન્કે એમ પણ કહ્યું છે વર્ષ 2021માં ભારત તેનો ગ્રોથ રેટ 6.9 ટકા ફરીથી રિકવર કરી શકે છે.