-
વિશ્વ બેંકના સત્તાવાળાઓએ દુનિયામાં ગ્લોબલ વોર્મિંગથી વધતા જતા તાપમાન સામે લડવા પોતાના બજેટમાં વધારો કર્યો છે. વર્ષ 2021થી લઇને 2025 સુધીના ગાળામાં અંદાજે 200 બિલિયન અમેરિકન ડોલરનો ખર્ચ કરશે. જેમાં 100 બિલિયન ડોલર વિશ્વ બેંક પોતાના ફંડમાંથી આપશે અને બાકીની રકમ વિવિધ એજન્સીઓ પાસેથી એકત્ર કરાશે.