નિલમ ગોયલ
ગુજરાતના સુરત જિલ્લાના કાકરાપારમાં સ્વદેશી ક્ષમતા આધારીત 700 મેગાવાટ પરમાણુ વિજઘરનો કોમર્શિયલ આધાર પર વિજળી ઉત્પાદન કરવાનું શરૂ કરી દીધુ છે. આપરમાણું વિજ ઘર પ્રતિ વર્ષ 490 કરોડ યુનિટ વિજળી સતત ઉત્પાદન કરશે. જે, 7000-700 મેગાવોટના 7 સોલાર વિજ ઉપકરણના ક્ષમતા બરાબર છે. આ ઉપકરણ ભારતના જ એન.પી.સી.આઈ.એલ. દ્વારા સ્થાપિત કરવા માટે પ્રચલીત છે. આપણે એ પણ જાણવુ રહ્યું કે ભારતની પરમાણુ સહેલી સને-2015 થી સતત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારતના પરમાણુ વિદ્યુત ઉર્જાના કાર્યક્રમના સંદર્ભે જાગૃતતા તેમજ જુદા જૂદા કાર્યોમાં સંકળાયેલા છે. આદમ્યાન ગુજરાત રાજ્યમાં પરમાણુ સહેલી 1000 થી પણ વધારે સેમીનાર, 25 થી વધારે પ્રસ કોન્ફરન્સ, 25 થી વધારે એક્ઝીબીશન તેમજ રેલીઓનું ઓયજન કરી ચૂકી છે તેમજ 2000 થી પણ વધારે ઉદ્યોગપતિઓ તેમજ કોરોબારીઓને પરમાણુ વિજળી ઉત્પાદન સંદર્ભે હકીકતોથી વાકેફ કરી ચુકી છે. પરમાણુ સહેલીનુ કહવું છે કે, ભારત વર્તમાનમાં 500 જિલ્લાઓમાં 500-500 મેગાવાટના સ્માર્ટ મોડ્યુલર ઉપકરણ સ્થાપીત કરવાની ક્ષમતા ધરાવે છે. આઉપકરણ આધુનિક મોલ જેવા ખુબસુરત અને સુરક્ષિત હશે. આ ઉપકરણો થી હાઈડ્રોજનનાં રૂપમાં વાહન ઈંધણ તેમજ ખારા પાણીનું વર્ગીકરણ કરી પીવા યોગ્ય પાણી બનાવવાની સાથે સાથે વધારે ક્ષમતાવાળી વિજળીનું પણ ઉત્પાદન કરી શકશે. આ ઉપકરણથી ઉત્પાદન થતી વિજળી પ્રતિ યુનિટનું ઉત્પાદન પણ ઓછુ થશે.