તાલિબાને અમેરિકાને ધમકી આપી છે કે ૩૧મી ઓગસ્ટ સુધીમાં પોતાના સૈનિકોને પરત બોલાવી લે અને અફઘાનિસ્તાન ખાલી કરી દે નહીં તો આકરો જવાબ અપાશે. આ ધમકીને પગલે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું છે કે ૩૧મી સુધીમાં અમે અફઘાનિસ્તાનથી બધા જ જવાનોને પરત બોલાવી શકીએ પણ તાલિબાને સીધા રહેવું પડશે. બીજી તરફ તાલિબાને એક ફરમાન જાહેર કરીને મહિલાઓને ઘરોમાં જ રહેવાનો આદેશ આપ્યો છે.