Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ICC મહિલા વર્લ્ડ કપ 2022ની 10મી મેચમાં ભારતીય ટીમે વિન્ડીઝને આટલા રનથી હરાવ્યું હતું. ત્રણ મેચમાં ભારતની આ બીજી જીત છે. અને વિન્ડીઝની આ પ્રથમ હાર છે. ભારતે 318 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 40.3 ઓવરમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેઘના સિંહે 3 જ્યારે સ્નેહ રાણાએ 2 વિકેટ ઝડપી હતી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ