અફઘાનિસ્તાનમાં આખરે જેનો ડર હતો તે સાચો સાબિત થઈ રહ્યો છે. તાલિબાનોની વચગાળાની સરકારની રચના પછી મહિલાઓ સરકારમાં ભાગીદારી માટે દેખાવો કરી રહી છે ત્યારે સૃથાનિક મીડિયાએ તાલિબાનના પ્રવક્તાને ટાંકીને દાવો કર્યો છે કે તાલિબાન સરકારમાં મહિલાઓને ક્યારેય મંત્રી બનાવાશે નહીં. તેમનું કામ માત્ર બાળકો પેદા કરવાનું છે.
અફઘાનિસ્તાનમાં કાબુલ કબજે કર્યા પછી સમાવેશક સરકાર બનાવવાનો અને મહિલાઓને પણ પૂરતી છૂટ આપવાનો દાવો કરનારા તાલિબાનોએ વચગાળાની સરકારની જાહેરાત કરવાની સાથે જ તેમની કટ્ટરવાદી માનસિક્તા સામે આવવા લાગી છે.