નક્સલીઓનું પળવારમાં કામ તમામ કરી દેવા માટે બનેલી કોબરા કમાંડોમાં લેડી કમાંડોઝને પહેલીવાર સામેલ કરવામાં આવી છે. જંગલોમાં છુપાયેલા નક્સલીઓના વિરૂદ્ધ ઓપરેશન માટે CRPF ની કોબરા બટાલિયન પહેલાં જ તૈનાત છે પરંતુ હવે પહેલીવાર નક્સલીઓનો સામનો કરવા માટે કોબરાની ફોર્સમાં મહિલા કમાંડોઝ પણ સામેલ થઇ છે. ગુરૂગ્રામના CRPF એકેડમીમાં ચાલી રહેલી ટ્રેનિંગને પુરી થઇ ગયા બાદ આ કમાંડોઝને છત્તીસગઢ અને ઓડિશા સહિત નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત કરવામાં આવશે.