ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડમાં ઈતિહાસ સર્જ્યો છે. હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય ટીમે યજમાન ઈંગ્લેન્ડને બીજી વનડે મેચમાં 88 રનથી હરાવ્યું છે. આ સાથે જ ભારતીય ટીમે વનડે સીરિઝ પણ પોતાના નામે કરી લીધી છે.
આમ ભારતીય મહિલા ટીમે 23 વર્ષના લાંબા સમયગાળા બાદ અંગ્રેજોની ધરતી પર ભારતને વનડે સીરિઝમાં જીત અપાવી છે. આગામી 24 સપ્ટેમ્બરના રોજ લોર્ડ્સ ખાતે સીરિઝની ફાઈનલ મેચ રમાશે અને ભારતીય ટીમની નજર હવે ક્લીન સ્વીપ પર છે.