ભારતીય મહિલા ક્રિકેટર સ્મૃતિ મંધાનાએ મહિલા બિગ બેશ લીગ 2021 (WBBL 2021) માં ઇતિહાસ રચ્યો છે. સ્મૃતિ મંધાનાએ 17 નવેમ્બરના રોજ મેલબોર્ન રેનેગેડ્સ વિમેન સામે 64 બોલમાં 3 છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી 114 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે સ્મૃતિ મંધાના બિગ બેશ લીગમાં સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઈ છે.