એરપોર્ટ પર તમામ હાઈટેક મશીનો લગાવેલા હોવા છતાં તસ્કરો પોતાની કરતૂતો છોડતા નથી. અમદાવાદ એરપોર્ટથી એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે જેની પાસેથી 6 કિલો ડ્રગ્ઝ જપ્ત કરવામાં આવી. બજારમાં આની કિંમત 43 કરોડ રૂપિયાથી વધુ છે. મહિલા આ ડ્રગ્ઝ ક્યાં સપ્લાય કરવાની હતી તેની તપાસ કરવામાં આવી રહી છે. વળી, ગુજરાતમાં ડ્રગ્ઝની તસ્કરી વધી રહી છે.