Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ડિજિટલ પેમેન્ટ એપ પેટીએમની ગૂગલ પ્લે સ્ટોર પર ફરીથી આવી ગઇ છે. ગૂગલની કાર્યવાહીના થોડા કલાકોમાં જ પેટીએમ એપ ફરીથી ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થઇ ગઇ છે. એટલે કે યૂઝર્સ ફરીથી એકવાર પ્લે સ્ટોર પરથી પેટીએમ એપને ડાઉનલોડ કરી શકશો. કંપનીએ ટ્વીટ કરીને આ જણાકારી શેર કરી છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ