ભારત પાકિસ્તાન સરહદે હાલમાં જ ડ્રોન દ્વારા હથિયારો ઘુસાડવા કે હુમલા કરવાનું પ્રમાણ વધવા લાગ્યું છે. આ ડ્રોનનો સૌથી વધુ ઉપયોગ પાકિસ્તાની આતંકી સંગઠનો જેવા કે લશ્કર-એ-તોયબા (એલઇટી) અને જૈશ-એ-મોહમ્મદ (જેઇએમ) દ્વારા કરવામાં આવી રહ્યા છે. રવિવારે જ બે ડ્રોન દ્વારા જમ્મુના એરફોર્સ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો.