જમ્મુ કાશ્મીરના કુલગામમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો. જેમાં સૈન્યએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. માર્યા ગયેલા બન્ને આતંકીઓ લશ્કરે તોયબા સાથે જોડાયેલા હતા. અને કાશ્મીરમાં અનેક હુમલાઓમાં સામેલ હતા.
પોલીસના જણાવ્યા અનુસાર પોલીસને આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળી હતી. જે બાદ સુરક્ષા જવાનોએ સવારે જ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ હતું. આ દરમિયાન એક ઘરમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી.