Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શેરબજારે આજે ખુલતાની સાથે દમદાર શરૂઆત કરી છે. પ્રારંભિક ટ્રેડિંગમાં નિફ્ટી 10,300ની નજીક પહોંચ્યો છે, જ્યારે સેન્સેક્સ 34,300 સુધી પહોંચ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 1 ટકાથી વધુની વૃદ્ધિ જોવા મળી છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદારી જોવા મળી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.9 ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં 1 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. બીએસઇના સ્મોલકેપ ઇન્ડેક્સ લગભગ 1 ટકાનો ઉછાળો આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ