ચીનમાં દંપતીઓ હવે ત્રણ બાળકો પેદા કરી શકે છે. આ હવે ગુનો નહી કહેવાય. ચીનના શાસક પક્ષ સામ્યવાદીઓની રાષ્ટ્રીય કારોબારીએ ત્રણ બાળકોની નીતિને ઔપચારિક સમર્થન આપ્યું હતું.ચીને 2016માં તેની નીતિ સુધારીને બે બાળકોને જન્મ આપવાની છૂટ આપી હતી. ચીને ઝડપથી ઘટતી જતી વસ્તીને ધ્યાનમાં રાખીને આ નીતિ અપનાવવાની ફરજ પડી છે. આમ ચીને તેની એક બાળકની નીતિને શીર્ષાસન કરાવવું પડયુ છે.