LICના નેજા હેઠળની ભારતની ટોચની બેંક IDBI બેંકની એસેટ ક્વોલિટીમાં માર્ચ ત્રિમાસિકગાળામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. IDBI બેંકના એનપીએમાં સુધારા અને પ્રોવિઝનમાં ઘટાડાને પગલે નફામાં વધારો જોવા મળ્યો છે.
જાન્યુઆરી-માર્ચ, 2022ના અંતિમ ત્રિમાસિકગાળામાં IDBI બેંકનો નફો 35% વધીને 691 કરોડ રૂપિયા થયો છે. ગત નાણાંકીય વર્ષના સમાન સમયગાળામાં બેંકને રૂ. 512 કરોડનો નફો થયો હતો.