શેરબજારમાં જોવા મળી રહેલી તેજીની વચ્ચે ઉદ્યોગપતિ અઝીમ પ્રેમજીની કંપની વિપ્રોની માર્કેટ કેપ 3 લાખ કરોડને પાર થઈ ગઈ છે. વિપ્રો દેશની 14મી અને ત્રીજી આઈટી કંપની બની છે જેની માર્કેટ કેપ ત્રણ લાખ કરોડને વટાવી ગઈ હોય.
આ પહેલા ઈન્ફોસિસ અને ટીસીએસ આ કારનામુ કરી ચુકી છે. ગયા મહિના વિપ્રો માર્કેટ કેપમાં દુનિયાની ચૌથી સૌથી મુલ્યવાન આઈટી કંપની બની હતી. આ સમયે સૌથી વધારે મુલ્ય ધરાવતી આઈટી સર્વિસ કંપની એસેન્ચર છે અને તેના પછી ટીસીએસ અને ઈન્ફોસિસનો નંબર આવે છે.