કોરોના વાયરસની મહામારી સામે વિશ્વ લાચાર બની ગયુ છે. અત્યાર સુધી 22 હજારથી વધુ લોકોના મોત થયા છે. બીજી તરફ કેટલાક એવા પણ લોકો છે જે રાહત આપવાનું કામ કરી રહ્યા છે. પોતાની દરિયાદિલી માટે જાણીતા વિપ્રોના ચેરપર્સન અઝીમ પ્રેમજીએ ફરી એક વખત માનવતા માટે મોટુ પગલુ ભર્યુ છે. અઝીમ પ્રેમજીએ 50 હજાર કરોડ રૂપિયા ચેરિટીમાં દાન કરવાની જાહેરાત કરી છે.