Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં 15 નવેમ્બરથી શિયાળો શરૂ થશે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, 15 નવેમ્બર સુધી સવારે અને રાત્રે ઠંડી અને બપોરે ગરમી આમ ડબલ સિઝનનો અનુભવ થશે.આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 37 ડિગ્રીને પાર જઇ શકે છે. ગુજરાતમાં હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાનો પવન છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ