સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડાઈ જીત્યા બાદ સેનાની 39 મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન મળ્યુ છે. કુલ 71 મહિલા શૉર્ટ સર્વિસ કમિશન અધિકારી જેમને સ્થાયી કમિશનથી વંચિત કરી દેવામાં આવ્યા હતા તેમને સ્થાયી કમિશનની માંગ માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે 1 ઓક્ટોબરે સરકારને કહ્યુ હતુ કે તે કોઈ પણ અધિકારીને સેવામાંથી મુક્ત ન કરે.