દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામેની લડતમાં અગ્રણી સ્થાને રહેનાર અને આંદોલનના પ્રમુખ નેલ્સન મન્ડેલાનાં પૂર્વ પત્ની વિની મન્ડેલાનું સોમવારે નિધન થયું હતું. તેઓ 81 વર્ષનાં હતાં. છેલ્લાં ઘણા સમયથી તેઓ જ્હોનિસબર્ગની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં હતા.

Copyright © 2023 News Views