Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ ભારતીય સરહદમાં ઘૂસી આવેલા પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડીને ઈતિહાસ સર્જનાર ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદન વર્થમાનને ભારત સરકાર વીર ચક્રથી સન્માનિત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતના સંરક્ષણ દળોને બહાદુરી માટે અપાતો આ ત્રીજો સર્વોચ્ચ પુરસ્કાર છે.

મહત્વનું છે કે, અભિનંદનને F-16 વિમાન તોડી પાડ્યુ તે વખતે અન્ય એક પાકિસ્તાની મિસાઈલથી તેમના મિગ 21 વિમાનને નિશાન બનાવાયું હતુ. અભિનંદનને તેના કારણે પેરાશૂટ વડે પાકિસ્તાનની સરહદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. એ પછી તેમને બંધક બનાવાયા હતા. જોકે, પાકિસ્તાનને બે દિવસમાં જ અભિનંદનને પાછો મોકલવાની ફરજ પડી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ