રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરથી આજે કોરોના વાયરસની સ્થિતિ અંગે કેટલીક જાહેરાતો કરી છે. આ મહત્ત્વપૂર્ણ જાહેરાતમાં લૉકડાઉન, આરટીપીસીઆર ટેસ્ટનાં ભાવ, ઑક્સીજન અંગેની જાહેરાતો કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્યમાં આવતીકાલથી આરટીપીસીઆર (RT-PCR) ટેસ્ટનો ભાવ લેબોરેટરીમાં જઈને કરવો તો 100 રૂપિયા ઓછા ભાવે થશે જ્યારે સેમ્પલ કલેક્શનમાં 200 રૂપિયા ઓછા ભાવે થશે.