મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ બુધવારે પણ સમાપ્તના થઈ શકી. રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓમાં બેઠકોનો ક્રમ સતત ચાલુ છે. આ દરમિયાન ગઠબંધન બનાવવાનો રસ્તો પણ શોધવામાં આવી રહ્યો છે. ત્યારે આવતી કાલે સવારે 11.30 વાગ્યે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તેમના નિવાસ સ્થાન 'માતોશ્રી' પર શિવસેનાના ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. એ પણ સમાચાર છે કે બીજેપીનાં પ્રસ્તાવની સાથે જ કોગ્રેસ-NCPનાં સમર્થનથી સરકાર બનાવવાને લઇને પણ ચર્ચા થઈ શકે છે.