Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીર માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ બની રહેશે. આશરે 16 દિવસ સુધી સુનાવણી હાથ ધર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાંથી બંધારણની કલમ 370 હટાવવાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તતા છીનવી લેનારા કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ, 2019 ના રોજ સંસદમાં પસાર કરવામાં આવેલા નિર્ણયની બંધારણીય માન્યતા શું છે તે સ્પષ્ટ કરવામાં આવશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ