ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે હાર્દિક પટેલ પાર્ટીને અલવિદા કહેવા જઈ રહ્યો છે પરંતુ તેણે આ વાત સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. બીજી તરફ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાના ટ્વિટર બાયોમાંથી કોંગ્રેસ પાર્ટીનું નામ હટાવી દીધું છે.